UPSC CDS Recruitment 2024: જાહેર લોક સેવા આયોગમાં વિવિધ પદો પર કુલ 459+ જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને સરકારી નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
UPSC CDS Recruitment 2024 | Union Public Service Commission Combined Defence Services Recruitment 2024
સંસ્થા/વિભાગનું નામ | જાહેર લોક સેવા આયોગ |
પદ | વિવિધ |
જાહેરાત તારીખ | 15 મે 2024 |
અરજી શરૂઆત તારીખ | 15 મે 2024 |
અરજી છેલ્લી તારીખ | 04 જૂન 2024 |
અરજી તથા માહિતી માટેની વેબસાઈટ | https://upsc.gov.in/ |
જરૂરી તારીખો:
મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. જાહેર લોક સેવા આયોગની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 15 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 15 મે 2024 છે અને છેલ્લી તારીખ 04 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
જાહેર લોક સેવા આયોગ દ્વારા ભારતીય સેનાના અલગ અલગ વિભાગોમાં લેફ્ટિનેન્ટ, કેપ્ટન, મેજર, લેફ્ટિનેન્ટ કર્નલ, કર્નલ, બ્રિગેડિયર, મેજર જનરલ, લેફ્ટિનેન્ટ જનરલ તથા ચીફ ઓફ આર્મી સ્ટાફ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
જાહેર લોક સેવા આયોગ દ્વારા કુલ 459 ખાલી જગ્યાઓ પર ભરતીનું આયોજન કર્યું છે જેમાં ઈન્ડિયન મિલેટ્રી એકેડમીમાં 100, ભારતીય નૌકાદળ અકાદમીમાં 32, ભારતીય વાયુસેના અકાદમીમાં 32, ઓફિસર તાલીમ અકાદમીમાં 295 જગ્યાઓ ખાલી છે.
પગારધોરણ:
જાહેર લોક સેવા આયોગની આ ભરતીમાં નોકરી પર લાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો મુજબ કેટલા રૂપિયા પગાર આપવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
લેફ્ટિનેન્ટ | રૂપિયા 56,100 થી 1,77,500 |
કેપ્ટન | રૂપિયા 61,300 થી 1,93,900 |
મેજર | રૂપિયા 69,400 થી 2,07,400 |
લેફ્ટિનેન્ટ કર્નલ | રૂપિયા 1,21,200 થી 2,12,400 |
કર્નલ | રૂપિયા 1,30,600 થી 2,15,900 |
બ્રિગેડિયર | રૂપિયા 1,39,600 થી 2,17,600 |
મેજર જનરલ | રૂપિયા 1,44,200 થી 2,18,200 |
લેફ્ટિનેન્ટ જનરલ | રૂપિયા 1,82,200 થી 2,24,100 |
ચીફ ઓફ આર્મી સ્ટાફ | રૂપિયા 2,50,000 (ફિક્સ) |
શેક્ષણિક લાયકાત:
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં જુદા જુદા પદ માટે જરૂરી શેક્ષણિક લાયકાત જુદી જુદી છે જેની વધુ માહિતી માટે તમે જાહેરાતનો જરૂરથી અભ્યાસ કરી શકો છો.
જરૂરી ડોક્યુમેન્ટ:
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા:
UPSCની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યૂ
- તબીબી કસોટી
તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:
- ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઈલોટ તથા ટ્રેઈન મેનેજરના પદ માટે કુલ 1202+ જગ્યાઓ પર ભરતી જાહેર
- ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવર, બેલીફ, કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર કુલ 1318+ જગ્યાઓ પર ભરતી જાહેર
- ભારતીય પશુપાલન વિભાગમાં 10 પાસ, 12 પાસ તથા સ્નાતક માટે કુલ 5250+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 31,000 સુધી
- સીમા સુરક્ષા દળમાં ધોરણ-10 તથા 12 પાસ માટે કુલ 141+ જગ્યાઓ પર ભરતીનો મોકો
કઈ રીતે અરજી કરવી?
- મિત્રો, જો તમને જાતે ઓનલાઇન અરજી કરતા આવડતી હોઈ તો તમે પોતે ઘરેબેઠા ઓનલાઇન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો અથવા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જઈ અરજી કરી શકો છો.
- અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.upsc.gov.in” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- હવે અહીં તમને “Recruitment” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
- હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
- જો તમે પાત્રતા ધરાવો છો તો “One Time Registration” પર ક્લિક કરો. અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે અરજી ફી ચૂકવો તથા ફોર્મમાં કોઈ ભૂલ ના હોય તો ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |