0%
Loading ...

Gujarat Arts College Recruitment 2024: ગુજરાતની આર્ટસ કોલેજમાં ક્લાર્ક, પટાવાળા, અધ્યાપક, લાઇબ્રરીયન તથા અન્ય પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Gujarat Arts College Recruitment 2024: ગુજરાતની આર્ટસ કોલેજમાં ક્લાર્ક, પટાવાળા, અધ્યાપક, લાઇબ્રરીયન તથા અન્ય પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

Gujarat Arts College Recruitment 2024 । ગુજરાત આર્ટસ કોલેજ ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામસમર્થ આર્ટસ કોલેજ
પદવિવિધ
જાહેરાત તારીખ28 મે 2024
અરજી પ્રક્રિયા માધ્યમ ઓફલાઈન
અરજી તથા માહિતી માટેની વેબસાઈટhttps://www.samarthcampus.com

જરૂરી તારીખો:

મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. સમર્થ આર્ટસ કોલેજની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 28 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ ભરતીમાં તમારે કોઈપણ માધ્યમથી અરજી કરવાની થતી નથી પરંતુ ઇન્ટરવ્યૂ તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે તમામ ડોક્યુમેન્ટ લઈને હાજર રહેવાનું રહેશે.

પદોના નામ:

સમર્થ આર્ટસ કોલેજ દ્વારા આચાર્ય, અધ્યાપક સહાયક, ગ્રંથપાલ, ક્લાર્ક તથા પટાવાળાના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પગારધોરણ:

સમર્થ આર્ટસ કોલેજ એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ છે જેથી ઉમેદવારની ફાઇનલ પસંદગી પામ્યા બાદ તેમને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નિયમો મુજબ પગાર ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

આ ભરતીની જાહેરાતમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી જમા કરાવી શકે છે.

અરજી ફી:

આ ભરતીમાં ભાગ લેવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. તમે નિઃશુલ્ક અરજી કરીને નોકરી પ્રાપ્ત કરી શકો છો.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
આચાર્યપી.એચ.ડી
અધ્યાપક સહાયકએમ.એ અથવા એમ.પી.ઈ.ડી અથવા એમ.લાઇબ્રરી
ક્લાર્ક સ્નાતક તથા કોમ્પ્યુટરના જાણકાર
પટાવાળા ધોરણ-12 પાસ

જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સહી, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી (અમુક પોસ્ટ માટે), ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.

પસંદગી પ્રક્રિયા:

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

ખાલી જગ્યા:

ગુજરાતની આર્ટસ કોલેજ દ્વારા આચાર્યની 01, અધ્યાપક સહાયકની 07, ગ્રંથપાલની 01, ક્લાર્કની 01 તથા પટાવાળાની 01 આમ કુલ 11 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:

ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ:

આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ બાલકનાથ સિદ્ધયોગ ફાઉન્ડેશન, સમર્થ આર્ટસ કોલેજ, શંકર ટેકરી, પાવીજેતપુર, જિલ્લો-છોટાઉદેપુર છે. તથા ઇન્ટરવ્યૂની તારીખ 15 જૂન 2024 છે તથા સમય સવારે 11:00 કલાક છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
ઓજસ મારુ ગુજરાત પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment