Gujarat Vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠમાં ક્લાર્ક, ચોકીદાર તથા અન્ય કુલ 110+ જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
Gujarat University Recruitment 2024 । ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024
સંસ્થા/વિભાગનું નામ | ગુજરાત વિદ્યાપીઠ |
પદ | વિવિધ |
જાહેરાત તારીખ | 01 જૂન 2024 |
અરજી શરૂઆત તારીખ | 01 જૂન 2024 |
અરજી છેલ્લી તારીખ | 16 જૂન 2024 |
અરજી તથા માહિતી માટેની વેબસાઈટ | https://gujaratvidyapith.org/ |
જરૂરી તારીખો:
મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 01 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 01 જૂન 2024 છે અને છેલ્લી તારીખ 16 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા નીચે મુજબના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મદદનીશ અધ્યાપક | કન્ઝર્વેશન નિષ્ઠ |
નાયબ કુલસચિવ | તકનીકી મદદનીશ |
મદદનીશ કુલસચિવ | ક્રાફટ આસિસ્ટન્ટ |
મ્યુઝીયમ ક્યુરેટર | પ્રુફ રીડર |
મ્યુઝીયમ કો-ઓર્ડીનેટર | ગૃહપતિ/ગૃહમાતા |
સંશોધન અધિકારી | રિસેપનીસ્ટ |
યુનિવર્સીટી ઈજનેર | લોઅર ડિવિઝન ક્લાર્ક |
મદદનીશ ઈજનેર | ડ્રાઈવર |
અંગત સચિવ | મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ |
અંગત મદદનીશ | ગ્રાઉન્ડમેન |
મદદનીશ આર્કાઇવિસ્ટ | ચોકીદાર |
ખાલી જગ્યા:
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલ 121 ખાલી જગ્યાઓ પર ભરતીનું આયોજન કર્યું છે જેમાં કયા પદ માટે કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ:
ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં નોકરી પર લાગ્યા બાદ ઉમેદવારોને માસિક કેટલા રૂપિયા 12,000થી લઈ 75,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
વયમર્યાદા:
ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં જાહેરાતમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી જમા કરાવી શકે છે.
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં જુદા જુદા પદ માટે જરૂરી શેક્ષણિક લાયકાત જુદી જુદી છે જે ધોરણ 10 પાસ થી લઈ અનુસ્નાતક સુધી છે.
જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી (અમુક પોસ્ટ માટે), ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની ત્રણ ચાર તબક્કામાં કરવામાં આવશે જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યૂ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:
- ભારતીય પશુપાલન વિભાગમાં 10 પાસ, 12 પાસ તથા સ્નાતક માટે કુલ 5250+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 31,000 સુધી
- સીમા સુરક્ષા દળમાં ધોરણ-10 તથા 12 પાસ માટે કુલ 141+ જગ્યાઓ પર ભરતીનો મોકો
કઈ રીતે અરજી કરવી?
- મિત્રો, જો તમને જાતે ઓનલાઇન અરજી કરતા આવડતી હોઈ તો તમે પોતે ઘરેબેઠા ઓનલાઇન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો અથવા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જઈ અરજી કરી શકો છો.
- અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.gujaratvidyapith.org” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- હવે અહીં તમને “Recruitment” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
- હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
- જો તમે પાત્રતા ધરાવો છો તો “Apply Now” પર ક્લિક કરો. અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે અરજી ફી ચૂકવો તથા ફોર્મમાં કોઈ ભૂલ ના હોય તો ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |