Railway 10th Pass Job 2024: ભારતીય રેલવેમાં 10 પાસ માટે કુલ 90+ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને રેલવેમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
Railway 10th Pass Job 2024 । ભારતીય રેલવે 10 પાસ ભરતી 2024
સંસ્થા/વિભાગનું નામ | ભારતીય રેલવે |
પદ | વિવિધ |
જાહેરાત તારીખ | 30 મે 2024 |
અરજીની શરૂઆતની તારીખ | 30 મે 2024 |
અરજીની છેલ્લી તારીખ | 20 જૂન 2024 |
અરજી પ્રક્રિયા માધ્યમ | ઓફલાઈન |
અરજી તથા માહિતી માટેની વેબસાઈટ | https://sr.indianrailways.gov.in |
જરૂરી તારીખો:
મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. ભારતીય રેલવેની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 30 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 30 મે 2024 છે અને છેલ્લી તારીખ 20 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
ભારતીય રેલવે દ્વારા ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન ફેસિલિટેટરના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ખાલી જગ્યા:
ભારતીય રેલવે દ્વારા ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન ફેસિલિટેટરના પદો પર કુલ 91 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડી છે.
પગારધોરણ:
ભારતીય રેલવેની ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન ફેસિલિટેટરના પદ પરની આ ભરતીમાં પસંદગી મેળવ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 25,000 થી લઈ 50,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
વયમર્યાદા:
ઇન્ડિયન રેલવેની આ ભરતીમાં 18 વર્ષથી ઉપરના તમામ ઉમેદવારો અરજી કરી શકે છે.
અરજી ફી:
આ ભરતીમાં ભાગ લેવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. તમે નિઃશુલ્ક અરજી કરીને નોકરી પ્રાપ્ત કરી શકો છો.
શેક્ષણિક લાયકાત:
ઇન્ડિયન રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ઓછામાં ઓછું ધોરણ-10 પાસ કરેલું હોવું જરૂરી છે.
જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સહી, અભ્યાસની માર્કશીટ, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:
- ગુજરાતની આર્ટસ કોલેજમાં ક્લાર્ક, પટાવાળા, અધ્યાપક, લાઇબ્રરીયન તથા અન્ય પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- ગુજરાતની લૉ કોલેજમાં ક્લાર્ક, લાઈબ્રરીયન, પટાવાળા તથા અન્ય પદો પર ભરતી જાહેર
- ગુજરાતમાં 10 પાસથી લઈ તમામ માટે કુલ 500+ જગ્યાઓ માટે ભરતી મેળો જાહેર, તારીખ ખુબજ નજીક
- ગુજરાત વિદ્યાપીઠમાં ક્લાર્ક, ચોકીદાર તથા અન્ય કુલ 110+ જગ્યાઓ પર ભરતી જાહેર
અરજી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ તથા અરજી કરવાનું સરનામું તમે જાહેરાતમાં જોઈ શકો છો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
ઓજસ મારુ ગુજરાત પર જવા માટે | અહીં ક્લિક કરો |